સફળતાની કહાની / માં-બાપ છોડીને જતાં રહ્યા, શરીરથી જોડાયેલ ભાઈઓએ મહેનત કરીને મેળવી સરકારી નોકરી

sohna mohna from amritsar pingalwara got a government job at PSPCL

પિંગલવાડાના જોડાયેલ ભાઈઓ SOHNA MOHNA ને PSPCL માં નોકરી મળી ગઈ છે. હવેથી તેઓ અધિકારી તરીકે એક ઓફિસમાં કામ કરશે. જાણો તેમની સફળતાની આ કહાની

Loading...
બ્રેકિંગ ન્યૂઝ