Video / રાજકટમાંથી SOGની ટીમે વધુ એક બોગસ ડોક્ટરની કરી ધરપકડ

રાજકોટમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. SOGની ટીમે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. કિરીટ સતાણી નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. બેડલા ગામે કિરીટ સતાણી હોસ્પિટલ ચલાવતો હતો. દવાઓ સહિતની વસ્તુઓ પોલીસે કબ્જે કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ