કાર્યવાહી / અમદાવાદના વટવામાં દેશી દારૂના અડ્ડા પર SOGની રેડ ! GIDC પોલીસ બુટલેગરોને છાવરતી હોવાની ચર્ચા

SOG has been raided on a local liquor outlet in Vatwa

ગુજરાતમાં એકબાદ એક દારૂબંધીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ SOGએ વટવા જીઆઇડીસીમાં દારૂના અડ્ડા પર રેડ પાડી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ