નશાનો કારોબાર / હવે ગામ સુધી પહોંચ્યું ડ્રગ્સ! ગુજરાતના આ ગામમાં મેફેડ્રોન ડ્રગ્સ કબ્જ કર્યું, એક શખ્સની ધરપકડ

SOG arrested one accused with 34 grams of mephedrone drugs from Chela village in Jamnagar

દરિયાઈ સરહદની નજીકના જિલ્લાઓમાં ડ્રગ્સ ઝડપાવવાના બનાવો વધ્યા, આજ જામનગરના ચેલા ગામથી  34 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડાતા ખળભળાટ

બ્રેકિંગ ન્યૂઝ