કામની વાત / નહાતી વખતે સાબુની જગ્યાએ આ વસ્તુનો કરો ઉપયોગ, સ્કિન ચમકશે સોનાની જેમ

soft and supple skin avoid using soap

નહાતી વખતે સાબુનો ઉપયોગ કરવાથી સ્કિનનું મોઈશ્ચર ઘટવા લાગે છે. જેના કારણે સ્કિન ડ્રાય લાગે છે. તો આ સમસ્યાથી બચવા અને સ્કિનને સોફ્ટ રાખવા નહાતી વખતે સાબુનો ઉપયોગ ટાળવો જોઈએ. સાબુમાં રહેલાં હાર્શ કેમિકલ તમારી બોડી સ્કિન અને ફેસને નુકસાન પહોંચાડે છે. તો ચાલો જાણીએ સાબુની જગ્યાએ શું વાપરવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ