ચુકાદો / જીન્સ-ટી શર્ટથી મહિલાનું કેરેક્ટર નક્કી ન થાય: છત્તીસગઢ હાઈકોર્ટે માતાને સોંપી બાળકની કસ્ટડી

society cannot decide the character of a woman high court said its not wrong to wear jeans tshir

છત્તીસગઢ હાઈકોર્ટે 14 વર્ષના બાળકની કસ્ટડી પિતાને બદલે માતાને સોંપવાનો આદેશ આપ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જીન્સ-ટી-શર્ટ પહેરવાના આધારે મહિલાના ચારિત્ર્યને જજ કરવું ખોટું હોઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ