સામાજિક પ્રથા / VIDEO: ગુજરાતના આ દિગ્ગજ મહિલા ધારાસભ્યએ સાસરીમાં ઘૂંઘટમાં રહીને આપ્યું ભાષણ

Social Practice / VIDEO: This veteran woman MLA from Gujarat gave a speech in her father-in-law's veil

આજના સમયમાં આમન્યા જાળવવી એ જ મોટી વાત છે.ઘરની દીકરી કે વહુઆરુઓ આજે આ પરંપરા ભલે વિસરી ગઈ હોય પણ વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે આ પરંપરાને આજે ય નિભાવી રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ