નિવેદન / પાટીદાર બાદ હવે રાજપૂત સમાજ કંઇક નવું કરવાની તૈયારીમાં, રાજકોટમાં વજુભાઈ વાળાએ જુઓ શું આપ્યું નિવેદન

Social meeting of Mission 2022 in Saurashtra, important meeting was held for Vajubhai Wala

રાજકોટમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી આ બેઠકમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, માવજી ડોડિયા સહિતને આગેવાનો ઉપસ્થિત રહ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ