નસીબ / સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાઇને ફેમસ થયા હતા રાનૂ, હવે હિમેશની ફિલ્મ માટે રેકોર્ડ કર્યુ સોંગ

Social media sensation ranu grabs a song in himesh reshamiya film

બોલિવુડના પ્રખ્યાત સિંગર લતા મંગશેકરનું ગીત ગાઇને રાતોરાત સોશ્યલ મીડિયા પર ચર્ચિત રાનૂ મંડલને બોલિવુડના મ્યૂઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાએ પોતાની નવી ફિલ્મમાં ગીત ગાવા માટે ઑફર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ