Cyber crime / તમે પણ જો સોશિયલ મીડિયા વાપરો છો તો સાવધાન, આ આંકડા ઉઘાડુ પાડે છે ડાર્ક વેબનું સત્ય

social media risky now cyber crime are increase against woman

સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે જીવનદોરી બની ગઈ છે. દરેક વ્યકિત સોસીયલ મિડીયા પર પોતાનુ જીવનની દરેક બાબત રજુ કરે છે. પરંતુ આ પ્લેટફોર્મ મહિલા માટે સુરક્ષિત  નથી. કારણ કે  એક સર્વે મુજબ સાઈબર ક્રાઈમમાં મહિલાઓ લક્ષી ગુનાઓમા વધારો નોંધાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ