હિંસા / દિલ્હીમાં થયેલી હિંસા પર લોકોમાં આક્રોશ, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #दिल्ली_पुलिस_लठ_बजाओ

social media reactions on farmers protest in delhi on republic day

આજે પ્રજાસત્તાક પર્વના દિવસે દિલ્હીમાં ધમાલ મચી ગઈ હતી કે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવી પડી હતી, મેટ્રો સ્ટેશન પણ બંધ રાખવું પડ્યું હતું, મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવા પડ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ