અહેવાલ / સોશિયલ મિડિયા એકલતાથી પીડાતા લોકોનો બન્યું સહારો

Social Media people Isolation life style

આજના યુગમાં સોશિયલ મિડીયાનો વપરાશ દીન-પ્રતિદીન વધી રહ્યો છે. તે જોતા લાગે છે કે લોકો પાસે કામ કરતા વ્યર્થ સમય વધારે હશે. પરંતુ હકીકત બિલકુલ જુદી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્‌સએપ કે અન્ય સાઇટ પર વ્યસ્ત રહેતા લોકો અંદરથી એકલતા મહેસુસ કરતા હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ