બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / social media memes after bhupendra patel declares as the new cm of gujarat

VIRAL / ભૂપેન્દ્ર 'દાદા' CM બનતા ધોનીનાં ફેન્સ ખુશ, સોશ્યલ મીડિયામાં મોદી-શાહ અને આનંદીબેન ટ્રેન્ડમાં, જુઓ Memes

Last Updated: 07:35 PM, 12 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતનાં નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયામાં લોકોએ જાતજાતનાં MEME શેર કર્યા છે.

  • ગુજરાતને મળ્યા નવા મુખ્યમંત્રી 
  • ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત 
  • રાજકીય વિશ્લેષકોનું સૂરસૂરિયું થતાં સોશ્યલ મીડિયામાં MEMEનો દરિયો 

ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતનાં નવા CM 
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદારનાં હાથમાં પાવર આપવામાં આવ્યો છે. ગઇકાલે જ રૂપાણીએ રાજીનામું આપ્યું તે બાદ ઘણા બધા નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા જેમા નીતિનભાઈ પટેલ ફ્રન્ટ રનર હતા. રાજકીય વિશ્લેષકો દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા ત્યારે અંતે ફરીવાર ચોંકવાનારું નામ સામે આવતા ગુજરાતનાં સોશ્યલ મીડિયામાં memeનું ઘોડાપૂર આવ્યું છે. 

સોશ્યલ મીડિયામાં મીમનું તોફાન 
PM મોદી અને અમિત શાહ પોતાના નિણર્યમાં દરવખતે સરપ્રાઈઝ આપતા હોય છે ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતાં જ લોકો દ્વારા કરવામાં આવતા જુદા જુદા દાવાઓ હવા થઈ ગયા હતા. સોશ્યલ મીડિયામાં લોકો અમિત શાહ અને નીતિન પટેલ પર ફિલ્મી સ્ટાઈલમાં જુદા જુદા MEME બનાવી રહ્યા છે. સૌથી વધારે મીડિયા અને રાજકીય વિશ્લેષકોની મજાક ઉડાવવામાં આવી રહી છે. 

ભૂપેન્દ્ર દાદા આવ્યા તો ધોની ફેન્સ ખુશ 

PM મોદી અને અમિત શાહ ફરી ચર્ચામાં

કોંગ્રેસે ઉડાવી મજાક તો મળ્યો જવાબ 

ધડાધડ વધી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલનાં ફોલોઅર્સ 

નીતિન પટેલનું નામ ન આવતા ઘણા બધા લોકોનાં દિલ તૂટયા 

મીડિયા અને રાજકીય વિશ્લેષકો યુઝર્સનાં નિશાને 

 

 

આનંદીબેનનો ગુજરાતમાં દબદબો 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Social Media gujarat new cm ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ GUJARAT NEW CM
Parth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ