શરમજનક / કોંગ્રેસે કર્યું ગુજરાતનું અપમાન ! ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યો સણસણતો જવાબ, ટ્વિટ કરીને આપ્યો પુરાવો

social media mahila congress nattasha sharrma gujaratis commonwealth games

હાલમાં ખતમ થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં દેશના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે, હવે તેને લઈને પણ કોંગ્રેસ રાજનીતિ પર ઉતરી આવ્યું છે, ખાસ કરીને ગુજરાતીઓનું અપમાન કરીને નીચા બતાવાનો પ્રયાસ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ