બેઈજ્જતી / કોરોનાગ્રસ્ત PM ઈમરાન ખાને એવું કર્યુ કે પાકિસ્તાનની ફરી એક વખત વિશ્વભરમાં થઈ ફજેતી

social-media-lashes-out-at-pak-pm-imran-khan-for-holding-meeting-while-being-corona-positive-twitter

પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી શિબ્લી ફરાજએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી હતી, જેમાં પાક પીએમ ઇમરાન ખાન  તેની મીડિયા ટીમની સાથે બેઠક કરી રહેલા દેખાઈ રહયા છે, જો કે આ તસ્વીર શેર થયા પછી સોશિયલ મીડિયામાં ઇમરાન ખાનની ઘણી મજાક કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ