વલસાડ / વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કેળવી, બાદમા તેની સાથે કઈક એવું કર્યું કે...

Social media friend raped innocent girl

વલસાડમાં એક વીધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીની પત્નીએ પણ યુવતીનો અશ્લિલ વીડિયો ઉતાર્યો હતો. જેથી પોલીસે આરોપી દંપત્તીની ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ