ક્રિકેટ / હેટમાયરની પત્ની વિશે કૉમેન્ટ કરવા પર સુનિલ ગાવસકર પર ભડક્યું સોશ્યલ મીડિયા, કૉમેન્ટ્રીથી હટાવવાની માંગ

Social media controversy over Sunil Gavaskar's comments on Shimron Hetmyer's wife

સુનીલ ગાવસકરે હાલમાં જ શિમરોન હેટમાયરની પત્ની પર કેટલીક કોમેન્ટસ કરી છે. લોકોએ સોસિયલ મીડિયા ઉપર રોષ ઠાલવ્યો. લોકોએ તેમને કોમેન્ટ્રીમાંથી દૂર કરવાની માંગ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ