સર્વે / સોશિયલ મીડિયા પર આમ આદમી જ શહેનશાહ, કંપનીઓ પાછળ રહી ગઇ

social media content mostly form common people says a survey

સોશિયલ મીડિયા કેટલું પાવરફુલ છે તે હવે કોઇને રહેવાની જરુર નથી. જો આ કહેવામાં આવે તો સોશિયલ મીડિયા ખાસ કરીને નવી પેઢીનું ડિસ્કશનનું પ્લેટફોર્મ બની ગયું છે તો તે ખોટું નહીં હોય. જોકે એક રસપ્રદ બાબત એવી સામે આવી રહી છે કે સોશિયલ મીડિયા સામાન્ય લોકો અને તેમના વિશ્વાસથી જીવંત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ