સોશ્યલ મીડિયા / ભારે વિવાદ બાદ ટ્વિટરે માન્યો સરકારનો આદેશ, 97% અકાઉન્ટ પર કરવામાં આવી આ કાર્યવાહી

Social Media App Twitter Compiles With Government Request Blocks 97 Percent Handle

ખેડૂતોના આંદોલનની વચ્ચે ટ્વિટર પર અનેક હેન્ડલ પર કાર્યવાહી કરવા માટે કેન્દ્ર સરકાર અને કંપની વચ્ચે વિવાદ થયો હતો જે બાદ હવે ટ્વિટર એક્શન મોડમાં આવ્યું છે અને 97% હેન્ડલ બ્લોક કરી દેવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ