Video / સુરત જિલ્લાના કીમ ગામના સામાજિક આગેવાન ફુગ્ગા, રમકડાં લઈ શ્રમિક બાળકોને ખુશી વહેંચવા પહોંચ્યા

સુરત જિલ્લાના કીમ ગામના સામાજિક આગેવાન મનોજભાઇ શાહ દ્વારા કોરોનાના ડર વચ્ચે બાળકોને ખુશી વહેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફુગ્ગા, રમકડાં લઈ શ્રમિક બાળકોને ખુશી વહેંચવા પહોંચ્યા છે. શ્રમિકો બાળકોની હાલત કફોડી થઇ છે. ત્યારે સામાજિક આગેવાન દ્વારા મહામારીમાં શ્રમિકોના બાળકોને ખુશ કરવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કીમના સામાજિક આગેવાન મનોજભાઈ શાહ હાથમાં ફુગ્ગા, રમકડાં, ચોકલેટ લઈ બાળકોને વહેંચવા નીકળી પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ