સુરત / હીરા બજાર ખુલતાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરા ઉડ્યાં

સુરતમાં આજથી હીરાબજાર શરૂ થતાં જ નિયમોના ધજાગરા ઉડ્યા છે. લોકો સામાજિક અંતર ભૂલ્યા તો અનેક અનેક લોકો માસ્ક વિના પણ મળ્યા જોવા હતા

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ