ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બનાસકાંઠા / લાખણીના કાપરા ગામે PHCમાં આરોગ્ય કર્મીઓ DJના તાલે ગરબે ઘૂમ્યા

બનાસકાંઠાના લાખણીના કાપરા ગામે PHC સેન્ટરમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. લાખણીના કાપરા ગામમાં યોજાયેલા એક સમારંભનો વીડિયો વાયરલ થયો છે. જેમાં આરોગ્ય કર્મીઓએ જ સામાજિક અંતરનું પાલન નથી કર્યું. અને આરોગ્ય કર્મીઓ જ માસ્ક વિના જોવા મળ્યા છે. PHCમાં આરોગ્ય કર્મીઓ DJના તાલે ગરબે ઘૂમ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગ માટે આ ઘટના શરમજનક કહી શકાય તેવી છે. વીડિયો વાયરલ થતા જિલ્લા આરોગ્ય અધિકારીએ ગંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ