વીડિયો / જેતપુરની પોસ્ટ ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા

જેતપુરની પોસ્ટ ઓફિસમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા છે. મહિલાઓ અને પુરૂષો ટોળે વળીને ઉભેલા જોવા મળ્યા છે. પોસ્ટ ઓફિસમાં મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યાં છે. લોકો અને કર્મચારીઓ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. જ્યારે પોસ્ટ ઓફિસમાં સેનેટાઈઝરની સુવિધાનો પણ અભાવ છે. સામાજિક અંતરનું પણ પાલન કરવામાં આવતું નથી...

બ્રેકિંગ ન્યૂઝ