શોભિતા ધુલીપાલાએ સાઉથ સિનેમાની ઘણી હિન્દી વેબ સિરીઝમાં કામ કર્યું છે. તાજેતરમાં જ અભિનેત્રીએ 'મંકી મેન' દ્વારા હોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. અભિનયની સાથે સાથે શોભિતા પોતાની સ્ટાઈલિશ સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે. . વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, તે દરેક ડ્રેસમાં સુંદર લાગે છે.
Share
1/6
1. મોડલથી કરી કરિયરની શરૂઆત
શોભિતા ધુલીપાલા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે, જેણે ઘણી ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યું છે. સોભિતાએ અભિનય કારકિર્દી શરૂ કરી તે પહેલાં, તે એક જાણીતી મોડેલ પણ હતી.
આ તસવીર શેર કરો
2/6
2. ગ્લેમરસ લાગી રહી છે
રેડ કલરના બોડીકોનમાં શોભિતા સુંદર લાગી રહી હતી. કર્લી હેરસ્ટાઇલ અને ડાર્ક રેડ લિપસ્ટિકના કારણે તે એકદમ ગ્લેમરસ દેખાઈ રહી હતી.
આ તસવીર શેર કરો
3/6
3. લુકને કારણે રહે છે ચર્ચામાં
હેવી વર્ક બ્લાઉઝ સાથે ઓર્ગેન્ઝા સાડી પહેરીને અભિનેત્રી સુંદર લાગી રહી હતી. શોભિતા ધુલીપાલાએ પોતાના લુકને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે.
આ તસવીર શેર કરો
4/6
4. આ આઉટફિટમાં લાગી એકદમ સુંદર
શોભિતા મરમેઇડ સ્કર્ટ સાથે બ્લેક સ્લીવલેસ બ્લેઝર પહેરીને એક યુનિક સ્ટાઈલ ફોલો કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, ઓટીટીના લોકપ્રિય સેલેબ્સની યાદીમાં અભિનેત્રીનો સમાવેશ થાય છે.
આ તસવીર શેર કરો
5/6
5. ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
શોભિતા બ્લેક કલરના હાઈ સ્લિટ ડીપનેક બોડીકોનમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. દક્ષિણની રહેવાસી શોભિતા દેખાવમાં જેટલી સુંદર છે એટલી જ સ્માર્ટ પણ છે.
આ તસવીર શેર કરો
6/6
6. નેવી બેકગ્રાઉન્ડમાંથી આવે છે
આ વ્હાઇટ ઑફ-શોલ્ડર ટોપ અને સ્કર્ટમાં શોભિતા અપ્સરા જેવી લાગે છે. 31 મે 1992ના રોજ આંધ્રપ્રદેશના તેનાલીમાં જન્મેલી શોભિતા નેવી બેકગ્રાઉન્ડમાંથી આવે છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
sizzling look
entertainment
sobhita dhulipala
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.