ગાંધી જયંતી / ખાદી ગ્રામદ્યોગે લૉન્ચ કર્યો છાણમાંથી બનેલો સાબુ, કિંમત એટલી કે પરવડે ક્યાંથી?

soap of cow dung launches nitin gadkari price khadi village industries

આજે ગાંધી જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી  થઈ રહી છે. આ ઉજવણીમાં ગાંધીવિચારની ફિલસૂફીનો સમન્વય થતો જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં આર્થિક વ્યવહારમાં પ્રામાણિકતા અને અહિંસા જેવા સિદ્ધાંતો ભૂલી જવાયા છે. ત્યારે ગાંધીજીના પ્રાકૃતિક ચિકિત્સાને વિચારને વ્યવહારમાં અમલી બનાવવા માટે ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ વિભાગે પ્રયાસ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ