સંશોધન / કોરોના વાયરસથી બચવા માટે સેનિટાઈઝર કરતા પણ વધુ અસરકારક છે ઘરમાં રહેલી આ ચીજ

soap is better than sanitizer to avoi coronavirus

કોરોના વાયરસથી બચવા માટે હાઇજીનની ખાસ કાળજી લેવી જરૂરી છે. ત્યારે હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, સાબુ અથવા સેનિટાઈઝરથી યોગ્ય રીતે હાથ ધોવાથી તમે આ જીવલેણ વાયરસથી બચી શકો છો. ત્યારે લોકોમાં એ ચર્ચા ચાલી રહી છે કે, સાબુ કે સેનિટાઈઝરમાંથી વધુ ઉત્તમ વિકલ્પ શું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ