સત્તાની 'સાઠમારી' / તો શું નીતિશ કુમાર નહીં બને બિહારના મુખ્યમંત્રી? JDU ચીફ બોલ્યાં કે હવે NDA...

So won't Nitish Kumar become the Chief Minister of Bihar? The JDU chief said that now the NDA ...

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA ની જીત બાદ મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મુખ્યમંત્રી પદ માટે પૂછેલા સવાલ પર એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, તેમણે જવાબ આપ્યો કે મેં મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો નથી. બિહારના મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે NDA સાથે સંકળાયેલા પક્ષો નિર્ણય લેશે. તેમણે કહ્યું કે મારી તરફથી કોઈ દબાણ નથી, CM પદ માટે NDA ની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ