બેન્કિંગ / તો શું હવે ભારતમાં માત્ર આટલી જ સરકારી બેન્કોનું અસ્તિત્વ રહેશે? કેન્દ્ર કરી રહ્યું છે વિચારણા 

So will there be only so many government banks in India now? The center is considering

ભારતમાં હાલમાં બેન્કિંગ સેક્ટર ખૂબ જ તાણમાંથી પસાર થઈ રહ્યું છે, મોટાભાગની બેન્કો NPA અને બેડલોન્સની ખૂબ જ વધતી જતી સમસ્યાથી પીડાઈ રહી છે, સાથે જ કોવિડ સંકટના લીધે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ છે, આ સ્થિતિમાં જાણકારી મળી છે કે નીતિ આયોગે કેન્દ્ર સરકારને બેન્કોનું ખાનગીકરણ કરવાની સલાહ આપી છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ