ક્રિકેટ / તો શું ટીમ ઈન્ડિયામાંથી KL Rahul નું પત્તું કપાઈ જશે? આ 5 ધુરંધર બેટ્સમેન જગ્યા લેવા માટે છે તૈયાર

So will KL Rahul be cut from Team India? These 5 batsmen are ready to take the place

ઘણા એવા ખેલાડીઓ છે જે કેએલ રાહુલની જગ્યા લેવાના માટે દાવેદાર છે. આજે અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવીશું જે કેએલ રાહુલનું સ્થાન લઈ શકે છે...

બ્રેકિંગ ન્યૂઝ