ક્રિકેટ / ...તો દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપની કમાન કોનાં શિરે? અકસ્માતમાં ઇજાગ્રસ્ત રિષભ પંતની IPLમાં વાપસી હાલ મુશ્કેલ!

So who holds the captaincy of Delhi Capitals? injured Rishabh Pant's return to IPL difficult now!

હાલમાં રિષભ પંત માટે ક્રિકેટ મેદાનમાં પરત ફરવું શક્ય નથી અને પંતને લગતા આ સમાચાર ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીરૂપ બની શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ