સોશિયલ મીડિયા / તો ફેસબુકના હાથમાંથી જતું રહેશે Whatsapp અને Instagram, ઝુકરબર્ગની વધી મુશ્કેલી

So whatsapp and Instagram will be out of the hands of Facebook, Zuckerberg's increasing trouble

ફેસબુક માટે એક મોટા આંચકા સમાન ઘટનામાં અમેરિકામાં કંપની સામે  બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફેસબુકે તેની સ્પર્ધક કંપનીઓની સામે 'વેચાઈ જાઓ અથવા તો ખલાસ થઈ જાઓ'ની વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ