( બે ) જવાબદાર / ચૂંટણી ઓળખ પત્રમાં વ્યક્તિના બદલે છપાયો લાઈટ બિલનો ફોટો, વડોદરામા ચૂંટણી વિભાગે વેર્યા વટાણા

So pull my photo! Photo of light bill printed instead of person in election identity card, scattered peas by election...

વડોદરામાં યુવકના ચૂંટણી ઓળખપત્રમાં વ્યક્તિના ફોટોના બદલે છપાયો કોઈના લાઈટ બિલનો ફોટો. ઓળખપત્ર ઘેર આવતા મૂંઝાયો પરિવાર. હવે ફરીથી થશે ધક્કા. ચૂંટણી વિભાગની ઘોર બેદરકારી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ