દિવાળી ટ્રેડિંગ / દિવાળી પર આટલા ઉદ્યોગપતિઓને થઈ ચાંદી, મસ્કને પડ્યો માર, અદાણી-અંબાણીને બખ્ખાં

So many businessmen got silver on Diwali, Musk was beaten, Adani-Ambani was beaten

સોમવારે ટોચના ઉધોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 4280 મિલિયન ડોલરનો વધારો થયો છે. તેઓ $123 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના અમીરોમાં ચોથા ક્રમે હતા.

બ્રેકિંગ ન્યૂઝ