ચેતવણી / ચાઈનીઝ દોરીને હાથ પણ ન લગાડતા ! ઉત્તરાયણ પહેલા વડોદરા-સુરતમાં 3નો ભોગ લઈ લીધો

So far three people have died from the China cord

ઉત્તરાયણ પહેલા રાજ્યમાં ચાઇના દોરીથી ત્રણના મોત, વડોદરામાં 2 અને સુરતના એક યુવાને જીવ ગુમાવ્યો, અમદાવાદમાં એક બાળક ઇજાગ્રસ્ત થયો હતો

બ્રેકિંગ ન્યૂઝ