Coronavirus / ભારતમાં કોરોના વાયરસના એક જ દિવસમાં નોંધાયા અધધ કેસ

So far 101 cases of coronas have been reported in India

ભારતમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 101 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ભારતમાં નવા 18 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કુલ 31 કેસ સામે આવ્યા છે. અને અત્યાર સુધી 2 વ્યક્તિના મોત થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x