હવામાન વિભાગ / હિમવર્ષા થી હાલાકીઃ શીતલહેરની ઝપેટમાં ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશ

Snowfall In Uttarakhand and Himachal Pradesh

ઉત્તર ભારતમાં જ્યાં દિલ્હી-NCR માં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઇ છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. ચારધામના કેદારનાથ અને બદ્રીનાથમાં સતત હિમવર્ષાના પગલે બરફની ચાદર ઢંકાયેલી જોવા મળી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ