વરસાદ / આ રાજ્યોમાં વરસાદને કારણે વધી ઠંડી, યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર, 28 માર્ચ સુધી સ્થિતિ રહેશે મુશ્કેલ

Snowfall In Mountains And Rain In Lower Areas Increased

રવિવારે બદ્રીનાથ ધામ, કેદારનાથ, ગંગોત્રી-યમુનોત્રી, હેમકુંદ સાહિબ, રોહતાંગ પાસ, લાહૌલ, કિન્નૌર સહિત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદને પગલે ઠંડી ફરી શરૂ થઈ છે. હિમાચલમાં સોમવારે અને મંગળવારે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ