કડકડતી ઠંડી / બરફવર્ષા સાથે ઠંડો પવન, હજુ આ તારીખ પછી તો વધારે ઠૂઠવાશે ભારત, જાણો તમારા શહેરમાં ઠંડીના હાલ

Snowfall in mountainous areas will increase the amount of cold in North India

પહાડી વિસ્તારોમાં જે હિમ વર્ષા થઈ રહી છે તેના કારણે ઉત્તર ભારતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. જોકે ઝારખંડમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ જનજીવન ખોરવાયું છે પરંતુ ઠંડીનું પ્રમાણ ત્યા પણ વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ