બરફવર્ષા / હિમાચલ પ્રદેશમાં ચોતરફ ફેલાઈ બરફની ચાદર, સહેલાણીઓ થઈ ગયા ખુશખુશાલ

snowfall in kaza of himachal pradesh lahaul spiti district

હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાના ઉંચાઈ વાળા વિસ્તારમાં મંગળવારે હિમપાત થયો છે. જ્યાં પર સ્પીતિ ઘાટીની ઓફિસો અને ઘરો પર બરફની ચાદર છવાઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ