મોસમ / અમેરિકાના દક્ષિણી રાજ્યમાં બરફનું તોફાન, કેટલાક સ્થળોએ 5 ઇંચ સુધી જામ્યા બરફના થર

Snow storm in Chicago Hundreds of flights cancelled

અમેરિકાના દક્ષિણી રાજ્ય બર્ફીલા તોફાન અને ભારે વરસાદની ચપેટમાં છે. ખાનગી સમાચારના રિપોર્ટ પ્રમાણે, શિકાગોમાં બર્ફીલા તોફાન અને ખરાબ હવામાનના કારણે દરેક એરપોર્ટ પરથી 1,000 ફ્લાઇટને રદ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ