બનાસકાંઠા / VIDEO: લાખણીમાં તેજ ગતિએ આકાશમાંથી પડ્યો બરફ, અંબાજીની બજારો પાણી પાણી, જુઓ વરસાદની તસવીરો

Snow fell from the sky at high speed in Lakhni

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે સરહદી વિસ્તાર એવા બનાસકાંઠા, કચ્છ, અમરેલી, અરવલ્લી સહિતના જીલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.

બ્રેકિંગ ન્યૂઝ