તોફાન / પૂર્વિ અમેરિકામાં હિમવર્ષાનો કહેર, 7 કરોડ લોકો થયા પ્રભાવિત, રસ્તા પર બરફના ટુકડા પડ્યાં

snow bomb in eastern united states

પૂર્વિય અમેરિકામાં હિમવર્ષાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેનાથી કરોડો લોકો પ્રભાવિત થયા છે. રસ્તાઓ પર બરફના મોટા મોટા ટુકડા વિખરાયેલા પડ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ