આગાહી / કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ-લદ્દાખમાં મુશળધાર વરસાદ-બરફ વર્ષાની આશંકા

Snow and rain in Ladakh, Jammu and Kashmir, Himachal Pradesh

સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એક વાર હવામાન ઓચિંતુ પલટાયું છે, દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન તામિલનાડુ, કેરળ અને કર્ણાટકના દક્ષિણ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પણ પડ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં પણ ઝડપથી ઘટાડો થવાનો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ