દિલ્હી / સાંસદોને શપથ માટે બોલાવનાર મહિલા છે કોણ..? જાણો

Snehlata Shrivastava General Secretary Of Lok Sabha Speak Name Of Members Of Parliament For Oath

17મી લોકસભાની પ્રથમ સત્રમાં આજરોજ નવા  સાંસદોને શપથ લેવડાવવામાં આવ્યા છે. આ સમારોહ આવતીકાલે પણ યોજાવાનો છે. આ દરમિયાન તમામ સાંસદોએ પોતાના પદ તથા ગોપનિયતાના શપથ લીધા હતા.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ