બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ખૂબ જ દેખાવડી છે અલ્લૂ અર્જુનની રિયલ 'શ્રીવલ્લી', કરોડોની માલકણ છતાં સાદગી મનમોહક

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / ખૂબ જ દેખાવડી છે અલ્લૂ અર્જુનની રિયલ 'શ્રીવલ્લી', કરોડોની માલકણ છતાં સાદગી મનમોહક

Last Updated: 03:23 PM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સાઉથ સુપર સ્ટાર 'પુષ્પારાજ' એટલે જે અલ્લુ અર્જુનની પત્ની વિશે તમે જાણો છો? અલ્લુ અર્જુન જે એક માત્ર વ્યક્તિને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે તે તેની પત્ની છે કરોડોના બિઝનેસની માલિક, જુઓ તેનો ગ્લેમરસ અંદાઝ.

1/8

photoStories-logo

1. કોણ છે અલ્લુની પત્ની?

'પુષ્પા 2' આજકાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અને અલ્લુ અર્જુનના ફેન્સ તેના અભિનયના વખાણ કરતાં થાકતા નથી ત્યારે કોણ છે અર્જુનની રીઅલ લાઈફ 'શ્રીવલ્લી'? અલ્લુ અર્જુનની પત્ની એક સફળ બિઝનેસ વુમન છે અને લાઈમલાઇટથી દૂર રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. લવ એટ ફર્સ્ટ સાઈટ

સ્નેહા રેડ્ડી અને અલ્લુ અર્જુન એ એક જ મુલાકાતમાં લગ્ન કરી લીધા હતા. સ્નેહાને જોઈને અલ્લુને થયેલો પહલી નજરનો પ્રેમ. ધીમે ધીમે બંને નજીક આવ્યા અને 2010 માં તેમણે સગાઈ કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. 2011માં લગ્ન

પહેલી નજરે પ્રેમ થઈ ગયા બાદ ડેટિંગ કર્યું હતું અને વર્ષ 2011માં બંને પરણી ગયા. અલ્લુ અર્જુન અને સ્નેહાના બે બાળકો છે - એક દીકરો અને એક દીકરી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. લાઈમલાઇટથી છે દૂર

સ્નેહા અને તેના બંને બાળકો લાઈમલાઇટથી દૂર રહે છે. સ્નેહા ઘર, બાળકો અને બિઝનેસ સંભાળે છે. તે તેના બિઝનેસમાંથી તગડી કમાણી કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. SITની ચેરપર્સન

સ્નેહાના પિતા કંચરલા ચંદ્રશેખર રેડ્ડી ખૂબ મોટા બિઝનેસમેન છે, સ્નેહા એક ધનાઢ્ય પરિવારમાંથી આવે છે અને હૈદ્રાબાદમાં SCIENT ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ( SIT) ની ચેરપર્સન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. એન્જીનિયર છે સ્નેહા

સ્નેહા એ હૈદ્રાબાદ ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશન એન્જીનિયરીંગની ડીગ્રી લીધી છે તો ત્યારબાદ USA થી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. 2016થી બિઝનેસમાં

સ્નેહા રેડ્ડી એ PICABOO ઓનલાઇન ફોટો સ્ટુડિયો હૈદ્રાબાદના પોશ વિસ્તારમાં શરૂ કરીને બિઝનેસની દુનિયામાં 2016 માં પગ મૂક્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 42 કરોડ નેટવર્થ

આ સ્ટુડિયો પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે જાણીતો છે. એક રિપોર્ટ અનુસાર સ્નેહા રેડ્ડીની નેટવર્થ લગભગ 42 કરોડ રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pushpa 2 Sneha Reddy Allu Arjun

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ