જીત / 'ભારતની દીકરીઓ'નું રેકોર્ડબ્રેક પ્રદર્શન, મહિલા એશિયા કપમાં પાંચમી મેચ જીતી, થાઈલેન્ડને ફક્ત 36 બોલમાં હરાવ્યું

sneh rana deepti sharma shines as india women beats thailand in womens asia cup 2022 match

ભારતે મહિલા એશિયા કપમાં થાઈલેન્ડને 9 વિકેટથી હરાવ્યું. આ ભારતની છઠ્ઠી મેચમાં પાંચમી જીત છે. ભારતે થાઈલેન્ડને 37 રન પર ઓલઆઉટ કર્યુ હતુ અને પછી જીતના લક્ષ્યને છઠ્ઠી ઓવરમાં 1 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યુ. ભારતીય ટીમ પહેલા જ સેમી ફાઈનલમાં પહોંચી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ