સોશ્યલ મીડિયા / FB-INSTA બાદ હવે SNAPCHAT પણ ડાઉન, કંપનીએ સામે આવીને જુઓ શું સફાઇ આપી

SNAPCHAT DOWN: APP NOT SENDING SNAPS IN MAJOR OUTAGE

FB અને INSTA ડાઉન થયાના થોડા જ દિવસમાં આજે SNAPCHAT પણ ડાઉન થયું હોવાનું સામે આવ્યું છે, હજારો યુઝર્સ તેના પર ફરિયાદ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ