Daily Dose / ભારતના આ ગામમાં ઘરે-ઘરે સાંપ

ભારતીય સંસ્કૃતિમાં સાપને ભગવાન માનવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. એક તરફ લોકો સાપથી ડરે છે તો બીજી તરફ તહેવારોના પ્રસંગમાં તેની પૂર્જા અર્ચના કરવાનો મોકો પણ ચુકતા નથી. પરંતુ જો કોઈના ઘરમાં સાપ આવી જાય તો.. ભારતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં ઘરે ઘરે સાપ છે, જાણો રસપ્રદ વિગત Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ