ગજબની ઘટના / VIDEO : ભારત-આફ્રિકા મેચ વખતે મેદાનમાં ઝેરી સાપ ઘુસી આવતા ફફડાટ ફેલાયો, વીડિયો વાયરલ

Snake interrupts play during second IND-SA T20I; match resumes after few minutes

ભારત અને આફ્રિકા વચ્ચેની બીજી ટી20 મેચ દરમિયાન આસામના ગુવહાટીના મેદાનમાં અચાનક સાપ ઘુસી આવતા 10 મિનિટ મેચ બંધ રાખવી પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ