સ્નેકમેન / વડોદરાના આ સ્નેકમેનનો દાવો, સાપના ઝેરની થતી નથી અસર, હાથ પર ડંખ મરાવ્યા...

Snake Catcher babarbhai dhabhi in Vadodara

ઝેરી સાપને પોતાના ગળામાં વીંટાળીને પોતાના હાથ પર ડંખ મરાવતા એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોણ છે આ વ્યક્તિ કે જીવના જોખમે આવું કૃત્ય કરી રહ્યો છે અને કેમ સાપને જોખમી રીતે પકડી રહ્યો છે? તેમનું કહેવું છે કે, તેઓને તો સાપના ઝેરની અસર થતી નથી. પરંતુ લોકોએ આ પ્રયોગ કરવો જોઈએ નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ